PM મોદીએ 94 વર્ષ જૂનો ચરખો કાંત્યો | લોકાર્પણ લઈને પશુપાલકોમાં ખુશી

2022-08-28 24

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બે દિવસનો ગુજરાત પ્રવાસ શરૂ થઈ ચૂક્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ખાદી મહોત્સવના કાર્યક્રમમાં હાજરી આપી રહ્યાં છે. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત 22 પ્રકારના અલગ-અલગ ચરખાને ડિસ્પ્લે કરવામાં આવ્યા છે.

Videos similaires